જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 19

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

બપોરના સમયે આખો પરિવાર ટેબલ પર જમવા બેઠો , તેમા રીતલ પણ હતી. બધાની વાતો સાંભળતી તે એકદમ ચુપ હતી. "ત્યાં જઈને ખાલી ભણવામાં જ ધ્યાન દેવાનું છે, બીજે બધે દિમાગ લગાવાની જરૂર નથી." "પપ્પા, હું ત્યાં ભણવા જ ...Read More