Maado by Anandita Raiyani in Gujarati Social Stories PDF

માળો

by Anandita Raiyani in Gujarati Social Stories

શું કરે છે કયારની ? રમણલાલે રૂમમાં ડોકિયું કરીને હંસાબેનને પુછ્યું. જુઓ ને આ કબૂતરોનો ત્રાસ! આપણે અઠવાડિયું ન હતા એટલામાં તો એણે બારીમાં આ કેવડો માળો કરી લીધો ! બારી કેવી ચોખ્ખી કરી હતી અને હવે જુઓ! હંસાબેને ...Read More