જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 21

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

આખી રાતના ખુબસુરત સપના સાથે તેની સવાર થઈ , તેને મોબાઈલમાં જોયું તો હજી સવારના છ જ વાગ્યાં હતા. નિંદર તો હવે આવવાથી રહી. તે બહાર બાલકનિમાં ગઈ. લોકોની ચહલપહલ ધીમે ધીમે શરૂ થઈ રહી હતી. રવિન્દને પહોંચવામાં હજી ...Read More