ગલી બોય - આશાઓ નો સંચાર - ફિલ્મ વિવેચન

by hardik raychanda in Gujarati Film Reviews

ખુબ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે લખવા માટે મજબુર કરે. ઝોયા અખ્તરની ગલી બોય એમાં ની એક છે. શું સપનાઓ પણ વાસ્તવિકતાઓ, પરિસ્થિતિઓ જોઈ ને જ જોવાના? કે સપનાં પ્રમાણે વાસ્તવિકતા ને, પરિસ્થિતિને અનુરૂપ બનાવવી? કહેવું, લખવું ...Read More