મુવી રિવ્યુ – મોન્ટુ ની બિટ્ટુ

by Siddharth Chhaya Matrubharti Verified in Gujarati Film Reviews

શરૂઆતમાં જ એક હકીકતનો સ્વીકાર કરું? આજકાલ ગુજરાતી ફિલ્મ જોવા જાઉં છું તો થોડી બીક લાગતી હોય છે કે ભગવાન જાણે આ ફિલ્મ વળી કેવી હશે? આ બીક પાછળનું કારણ એક જ છે કે લગભગ દસમાંથી નવ ગુજરાતી ફિલ્મોમાં ...Read More