જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 33

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

એકપળમાં બધું જ વિખરાઈ ગયું ને રીતલની આખ ખુલી તેનો આખો પરિવાર તેની સામે ઊભો હતો ને તે સોફા પર સુતેલી હતી. તેને સમજાણું નહીં કે થોડીકવાર પહેલાં શું બન્યું ને તે અહીં. તે ફટાફટ ઊભી થઈ રવિન્દનો હાથ ...Read More