જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 40

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

દિલ તુટયાં પછી પણ ધમકતુ હતું. દિવસો પાણીના વહેણની જેમ ચાલતા હતા ને રીતલ તેના રોજિંદા કાર્યમાં ખુશ હતી. તે બાળકોની વચ્ચે હંમેશા પરોવાર જતી ને પહેલાંની વાતો ભુલી જતી. મા-બાપ વગરના સંતાનો હતા છતાં પણ તેનામાં કેટલી ઘીરજ ...Read More