જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 41

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

રવિન્દે હા તો ભરી દીધી રીતલને મળવા માટે પણ તેને આવી હાલતમાં જોવાની તેની હિંમત નહોતી. ના રીતલ સામે ઊભા રહેવાની. રીતલ ગમે તેટલી તેના ચહેરાને છુપાવવાની કોશિશ કરી જોવે પણ રવિન્દ તેને ઓળખી ના શકે તેવું પણ ના ...Read More