જીવન એક પહેલી માઈક્રો ફિક્શન વાર્તા સંગ્રહ

by Kaushik Dave Verified icon in Gujarati Short Stories

" જીવન એક પહેલી " માઈક્રો ફિક્શન વાર્તા સંગ્રહ.............(૧) પેન્શન "........ કમર થી વળી ગયેલો એક વૃદ્ધ લાકડી ના ટેકે ધીમે ધીમે સરકારી પેન્શન ઓફિસ માં દાખલ થયો. પેન્શન ક્લાર્ક ના ટેબલે હાંફતો હાંફતો આવ્યો.અને ધીમે થી બોલ્યો.," સાહેબ....મા..રૂ ...Read More