જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 43

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

એકધઙી તો રીતલ તે ઘરને જોતી રહી. સાત મહિના પછી જયારે તેને આ ધરમાં પગ મૂક્યો તો તે ધરની રુપરેખા તેમની તેમ જ હતી. હા તેમા બદલાવ આવ્યો હતો કેમકે રવિન્દે આજે આ ધરને દુલ્હની જેમ શણગારયું હતું. " ...Read More