પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦2

by Vishal Muliya in Gujarati Letter

પ્રેઈંગ મેન્ટીસ બે હાથ જોડીને શાંતીથી પ્રાર્થના કરતા હોય તેવી મુદ્રામાં કાયમ રહેવા ટેવાયેલ અને અતિ શુદ્ધ ગુજરાતીમાં જેનું નામ “બુદ્ધહસ્ત કીટક” એટલે કે ભગવાન બુદ્ધ સાથે જેનું નામ સંકળાયેલ છે તે છે પ્રેઈંગ મેન્ટીસ. તેની દેહ મુદ્રા ...Read More