સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 4

by Smit Banugariya in Gujarati Detective stories

સમીર અને સાહિલ બન્ને તેમની ઓફિસમાં બેઠા હતા.તેઓ તેમને મળેલા કેસોના લીધે ખુશ હતા અને તેના એક કેસ પર કામ કરી રહ્યા હતા.ત્યાં જ ફોન વાગે છે.સમીરફોન ઉપાડે છે. સમીર : હેલો.હ કોણ? ફોનમાંથી : હું સમીર અને સાહિલ ...Read More