જીવનદાતા કે મૃત્યુદાતા

by Mona joshi in Gujarati Short Stories

ઘણાં વર્ષો પહેલાની વાત છે. હું દમણગંગાના સિંચાઈ વિભાગમાં એક સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. હું એમ તો અમદાવાદનો વતની હતો. પરંતુ મારી બદલી વલસાડમાં થઇ હતી એટલે વલસાડમાં હું મારા અન્ય સહકર્મચારી મિત્રો સાથે સરકારી ક્વાર્ટર માં ...Read More