જસ્ટ ટુ મિનિટ - ૨ (માઈક્રોફિક્શન વાર્તાઓ)

by Dr. Ranjan Joshi Matrubharti Verified in Gujarati Social Stories

જસ્ટ ટુ મિનિટ૧. પરિવર્તનકુસુમ એટલે પરિવારને સંપૂર્ણ સમર્પિત સ્ત્રી. પતિ અને સાસુ-સસરા જ નહીં, બાળકોની આજ્ઞાનું પણ તે મૂકપણે પાલન કર્યા કરે. દીકરો-દીકરી યુવાન થવા લાગ્યા. તેમની વાતો, અડપલાં, મસ્તી, પહેરવેશ, રખડવું.. કંઈ જ કુસુમને ગળે ન ઉતરે. પણ ...Read More