Rasranj - 7 by Dr. Ranjan Joshi in Gujarati Poems PDF

રસરંજ - ૭

by Dr. Ranjan Joshi in Gujarati Poems

૧. તારો સાથઓરતાં સઘળાં તારા સાથથી પૂરાં થાયઆમ જ આખું આયખું સુખે વીતી જાય.મેઘધનુષમાં છો ને રંગો ઓછાં થાયઆપણ જીવનમાં એ સૌ સાથે ઉભરાયએકમેકના સ્પર્શે સદા ઉજ્જવળ થવાયઆમ જ આખું આયખું સુખે વીતી જાય.દુનિયાભરની ખુશી મળે ત્યારે સાથેપ્રેમભર્યો એ ...Read More