બાળકોની કલ્પનાની દુનિયા!

by Maitri in Gujarati Philosophy

બાળકોની કલ્પના કાયમ આપણા કરતાં વધુ શ્રેષ્ઠ હોય છે કારણ કે એને વિજ્ઞાન એટલે શું એ હજુ ખબર નથી.જ્યા સુધી એના પાઠ્યક્રમમાં વિજ્ઞાન વિષય નથી આવતો ત્યાં સુધી એ વૈજ્ઞાનિક વિચારથી મુક્ત છે.આપણે બાળકો જેવી કલ્પના નથી કરી શકતા ...Read More