દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૧)

by Khajano Magazine Matrubharti Verified in Gujarati Magazine

લહેરખી● વિષ્ણુ ભાલિયા --------------------- ભરતીનાં પાણી જાણે ખાડીને કિનારે ઊભેલા સ્મશાનની સળગતી ચિતાને આંબવા જતાં હોય એમ ઉતાવળાં ઊભરાતાં હતાં. ખાડીનો સાંકડો પટ હમણાં વીળના પાણીથી એકાએક મોટો લાગવા માંડ્યો હતો. દૂર દૂર પશ્ચિમમાં સ્થિત કામનાથ મંદિરના શિખર ...Read More