તું અને હું કલ્પના મા....

by Vyas Dhara in Gujarati Poems

તું અને હું કલ્પના તું કોઈ વરસાદ નથી. છતાં મને ભીંજવી દે છે.તારી વરસાદ રૂપી લાગણીમાં હું ભીંજવ છું .તું કોઈ સમુદ્ર નથી. છતાં પણ તારામાં હુંં સમાઉ છું .તારા સમુદ્ર્ર રૂપી પ્રેમને પામવા .હું તારામાં મળી જાઉ છુ.તારા ...Read More