સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણા આપતી નવલકથા: ‘ઍલ્કેમિસ્ટ’

by Hardik Prajapati HP in Gujarati Book Reviews

ઈ.સ. ૧૯૮૮માં પ્રકાશિત થયેલી નવલકથા ‘O Alquimista’ મૂળરૂપે પોર્ટુગીઝમાં લખાયેલી ‘પોલો કોએલો’ની છે. અંગ્રેજી ભાષામાં આ નવલકથા ‘The Alchemist’ નામે અનુવાદ થયો. ૨૦૦૮માં ગુજરાતી ભાષામાં આ કૃતિનો અનુવાદ ‘સુધા મહેતા’ દ્વારા થયો છે. બીજા અન્ય અનુવાદકો દ્વારા પણ ગુજરાતી ...Read More