કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 16

by Kuldeep Sompura Matrubharti Verified in Gujarati Adventure Stories

અધ્યાય-16ક્રિશ અને કરણ વહેલા ઉઠી ગયા હતા અને તે સવારે પોતપોતાનું કામ કરી રહયા હતા આજે અર્થ થોડો મોડે સુધી સુઈ રહ્યો એટલે કરણ દુધ ગરમ કરીને તેને ઉઠાડવા ગયો.તેણે બે ચાર વાર અર્થને હચમચાવ્યો પણ તે ઉઠ્યો નહીં ...Read More