કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! Part - 4 ( અંતિમ ભાગ )

by SAVANT AFSANA in Gujarati Love Stories

થોડીવારમાં નુર પુલાવ લઈ આવી. અમે બધા પુલાવ ખાવા લાગ્યા. મેં પેલા બિયર ઉપર પૂરું ધ્યાન રાખ્યું હતું. નુર પુલાવ અર્ધો ખાઈ લે એ પછી જ બિયર ઉઠાવતી એટલે હું એ જ ધ્યાનમાં હતી. નુર બિયર ઉઠાવે એ પહેલાં ...Read More