સબંધો નુ બદલાતું સમીકરણ - 2

by KavyabaP Jadeja in Gujarati Biography

સમસ્યા તો દરેક ના જીવન મા આવે જ છે. સુખ અને દુખ ના પૈડા પર તો ચાલે છે આ જીવનરૂપી ગાડું, જ્યા સુધી દુખની અનુભૂતિ ના થાય ત્યા સુધી સુખ ને સમજી જ ના શકાય. તે બદલતી પરિસ્થિતિ ને ...Read More