મારી વિચિત્ર રચનાઓ

by કશુંક in Gujarati Poems

(1)નિયમો બંધારણના પળાય તો ઘણું છે,જુના કુરિવાજોને બળાય તોય ઘણું છે.આ ઈર્ષાઓ, આ બેઇમાની,આ અનિતિઆ અનૈતિકતાથી દુર રેવાય તોય ઘણું છે.કોરોના હોય કે હોય આ ભારેખમ ભાઠો,હવેતો પોતાનાથીય સાવચેત રેવાય તો ઘણું છે.જુલ્મોની તાસીર કંઈ દેખી નથી જાતી,અંતઘડીએ માનવી ...Read More