Aaruddh an eternal love - 23 by Dipikaba Parmar in Gujarati Novel Episodes PDF

આરુદ્ધ an eternal love - ભાગ-૨૩

by Dipikaba Parmar Matrubharti Verified in Gujarati Novel Episodes

"આર્યા... થોડી મદદની જરૂર છે, આ શર્ટ કાઢવામાં તકલીફ પડે છે." અનિરુદ્ધથી અવળું ફરીને સોફા પર સૂતેલી આર્યા કશું બોલી નહીં, એનામાં કશો સંચાર પણ થયો નહીં. એને બરાબરનું ખોટું લાગ્યું હતું. એ વાત અનિરુદ્ધ સમજી ગયો. ...Read More