સ્કેન્ડિનેવિયાની સફરે - 1 - સ્ટોકહોમ

by Dr Mukur Petrolwala in Gujarati Travel stories

વિસ્મયની સફરેફરી પાછી આપનીસમક્ષ અમારી વૉન્ડરલસ્ટ ની વાત લઇઆવી રહી છે. વૉન્ડરલસ્ટ એટલે રખડવાની, પ્રવાસ કરવાની અને દુનિયાજોવાની તીવ્ર ઈચ્છા! લગભગ પાંચવર્ષ પહેલાં અમે ન્યુઝીલેન્ડ ગયા હતા, તે વખતે ન્યૂઝીલેન્ડના નામની ચર્ચા કરતાં જાણેલું કે આ નામ ડેન્માર્કના સાગરખેડુઓએ ...Read More