ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૧

by Rakesh Thakkar Matrubharti Verified in Gujarati Novel Episodes

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું એકવીસમુંફોન આવ્યો એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, ચાલો દરિયાકિનારે જઇ આવીએ."ધીરાજીને નવાઇ લાગી:"સાહેબ, આટલી બપોરે તાપમાં શેકાવા માટે જવાનું છે? દરિયાનું પાણી પણ ગરમ લાહ્ય જેવું થઇ ગયું હશે. સાંજે ફરવાનું ગોઠવોને..."ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને બોલ્યા:"ધીરાજી, આપણા ...Read More