રામાયણ –વિશ્વનું સૌથી પ્રાચીન મહાકાવ્ય

by Suresh Trivedi Matrubharti Verified in Gujarati Spiritual Stories

વૈદિકકાળ પછીના સમયમાં રચાયેલાં અને ‘સ્મૃતિ’ તરીકે ઓળખાતાં શાસ્ત્રોમાં સ્મૃતિગ્રંથો ઉપરાંત રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. રામાયણ ભલે પાછળના સમયમાં રચાયેલું શાસ્ત્ર છે, પરંતુ હિંદુ સંસ્કૃતિનાં ધાર્મિક, સામાજિક, કૌટુંબિક, રાજકીય, નૈતિક અને સાંસ્કૃતિક જેવાં વિવિધ ક્ષેત્રો પર રામાયણ ...Read More