સ્કેન્ડિનેવિયાની સફરે – 3. હેલસિન્કી અને ઓસ્લો

by Dr Mukur Petrolwala in Gujarati Travel stories

સવારે અમારા એપાર્ટમેન્ટમાં ચા-નાસ્તો કરી અમે અમારા હેલસિન્કી કાર્ડ મેળવી લીધા અને હેલસિન્કીકેથેડ્રલ થઇ બંદરે પહોંચ્યા. આકેથેડ્રલતે સમયે રીનોવેશન માટેબંધ હતું એટલે અમે બહારથી ફોટા પાડી સૌમેનલીના આઇલેન્ડ જવા માટેની ફેરીમાં બેઠા. સ્ટોકહોમની જેમ જ હેલ્સિન્કીમાંપણ વોટર-વે બહુ અગત્યનો ...Read More