અબ્રાહમ લિંકનનો તેના પુત્રના શિક્ષકને પત્ર

by Sagar Vaishnav in Gujarati Magazine

અબ્રાહમ લિંકનનો તેના પુત્રના શિક્ષકને પત્ર અમેરિકાના ભુતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન એક લેજેન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે તે ઘણા જાણીતા છે. ઘોર ગરીબાઈ અને અભાવોમાં જન્મેલા લિંકનને શિક્ષણના નામે પંદર વર્ષની ઉંમરમાં ...Read More