સ્વચ્છતા અભિયાનના પ્રથમ યોદ્ધા: શ્રી કૃષ્ણ

by Ashish Trivedi in Gujarati Motivational Stories

સત્યમ,શિવમ,સુંદરમ ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે એક ઉકરડો બતાવવામાં આવે છે. આ ઉકરડાને દૂર કરવા કોઈ એક પથ્થરને સિંદુર લગાવી અને ત્યાં ઉકરડા પાસે સ્થાપિત કરે છે, કોઈ આવી તેને માળા ચઢાવે છે, નાની મંદિરની દેરી બને છે અને ...Read More