ભૂચર મોરી - સૌરાષ્ટ્રનું પાણીપત - 2

by Hukamsinh Jadeja in Gujarati Novel Episodes

2.એક બાજુ જામ સાહેબના કુંવર અજાજીના લગ્ન લેવાના છે. તેની તૈયારીમાં રાજમહેલ ગાજી રહ્યું છે. તો સામે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. કારણ કે અકબરના દુશ્મનને શરણ આપવું એટલે યુદ્ધને આમંત્રણ આપવું. રાજા, પુત્ર જશાજી અને વજીર જેસાને કચેરીમાં ...Read More