ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને સ્મરણાંજલિ

by Jagruti Vakil Matrubharti Verified in Gujarati Women Focused

પ્રથમ અવકાશયાત્રી :કલ્પના ચાવલાને સ્મરણાંજલિ ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ ઉક્તિને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી જનારા,અંતરીક્ષમાં યાત્રા કરનારા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ ૧ જુલાઈ ૧૯૬૧ના હરિયાણા રાજ્યના કારનાલ ગામમાં થયો હતો.બનારસીલાલ અને સંજોગતાના ચાર સંતાનોમાં ...Read More