borderlism is the international problem by કશુંક in Gujarati Humour stories PDF

શેઢાવાદ:આંતરરાષ્ટ્રીય સમસ્યા

by કશુંક in Gujarati Humour stories

હું ભણી-ગણીને પોપટ જેવો અત્યારે ખેતરમાં લકકડખોદની પેઠે મારા ખેતરને ખેડી વરસાદની રાહ જોતો ખેતરના એક ઘટાદાર લીમડાના છાંયે વિચારી રહ્યો હતો; 'મેં જાણીતી એન્જીનીયરી કોલેજમાં અભ્યાસ કર્યો છે એનો ફાયદો મારા આ રૂપાળા કૃષિ જગતને મળવો જોઈએ, વરસાદની ...Read More