કેદારકંથા - એક સ્વર્ગની મુલાકાત - (પાર્ટ - 12)

by Yash Patel Matrubharti Verified in Gujarati Adventure Stories

આ સાંભળી ને હું કાઇ જ વિચાર્યા વગર સ્લીપિંગ બેગ ખોલી ને બહાર નીકળ્યો. બુટ પહેરી ને જે ટેન્ટ ખોલ્યું અને સામે જોયું તો રૂ જેવા બરફ નો વરસાદ આવતો હતો. આકાશ કાળું ડીબાંગ હતું. વાતાવરણ માં હજુ થોડું ...Read More