લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 3

by Dr kaushal N jadav in Gujarati Novel Episodes

અગાઉ ના પ્રકરણ 2 માં આપણે જોયું કે....વિજય ના પપ્પા એક લેબોરેટરી માં વૈજ્ઞાનિક અને ડ્રગ એડવાઇઝર તરીકે કામ કરતા હતા અને એમણે કોરોના ની રસી ના ફોર્મ્યુલા ની શોધ કરવા માં સફળ રહ્યા...આ દવા ની પેટન્ટ વેચવા માટે ...Read More