પહેલા પ્રેમનો પહેલો વરસાદ.

by Rinku shah Matrubharti Verified in Gujarati Love Stories

કોલેજનો પ્રેઝન્ટેશન રૂમમાં બધા અહાનને કોન્ગ્રેચ્યુલેશન કહી રહ્યા છે.તેની પુરી કોલેજમાંથી એક માત્ર તેનો જ પ્રોજેક્ટ સીલેક્ટ થયો હતો.પ્રોફેસર્સ અને તેના ક્લાસમેટ્સ તેને બધાઇ આપી રહ્યા છે.તે આ પ્રોજેક્ટ તેના કોલેજ વતી હવે યુનિવર્સિટીમાં પ્રેઝેન્ટ કરશે. અહાન સેકન્ડયર એન્જિનિયરિંગમાં ...Read More