શું કમાયા...? પૈસા કે પરિવાર ભાગ-1

by Raj Panchal in Gujarati Social Stories

એક નાના શહેર માં બે મિત્રો તેમના પરિવાર સાથે રહેતા હતા. એક મનસુખભાઈ તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો એક પુત્ર મોહિત અને બીજા જીવણભાઈ અને તેમના પત્ની કામિનીબેન અને તેમનો પુત્ર કિશન. મનસુખભાઈ શહેર ની એક મોટી કંપની માં ...Read More