મારી અને તેની પહેલી મુલાકાત

by Chirag Kakkad in Gujarati Love Stories

તા. 26/7/2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી... અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ તો અચાનક ...Read More