રુદ્રની રુહી... - ભાગ - 8

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 8 એક શાનદાર રૂમ જેને હોસ્પિટલના રૂમમાં ફેરવવામાં આવ્યો છે.જેમા રુહી સુતી છે.ડોક્ટર નર્સની સામે જોઇને માથું નકારમાં હલાવે છે. "સિસ્ટર,તમે આમની જોડે ચોવીસ કલાક રહેશો." ડોક્ટર તે રૂમમાંથી બહાર નિકળે ...Read More