કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’

by Hardik Prajapati HP in Gujarati Poems

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’ તું હજી પણ સ્વપ્નમાં આવી મળે છે મા; આયખાની હા, બધી પીડા ટળે છે મા. તેજ આખા ઘરને આપે, જાત સળગાવી, કોડિયાની શગ થઈ હરપળ બળે છે મા. ...Read More