સસ્તું અને હાથવગું OTT પ્લેટફોર્મ યુવાન દર્શકોને ગમી ગયું છે

by Dr Tarun Banker in Gujarati Social Stories

ભારતની સરેરાશ ઉંમર 30 વર્ષની છે. એટલે સ્વાભાવિક છે કે કોઈપણ ક્ષેત્રમાં નવો આયામ પસંદ કરવાનું પોટેન્શિયલ પણ ભારતનું સવિશેષ હોય. OTT પ્લેટફોર્મ તેનું નવું ઉદાહરણ છે. ડિજિટલ ક્રાંતિએ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમને નવીન આયામો અને દિશા અર્પી છે. આજે ગજવામાં ...Read More