સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૦ 

by I M Fail... Matrubharti Verified in Gujarati Fiction Stories

ભાગ :- ૨૦ આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ સાથે સાર્થક આગળ વધે એ પણ ચિંતા થઈ રહી છે. નિરવ આટલા વર્ષોમાં પહેલીવાર સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં મિસ કરી ...Read More