સોશિયલ મીડિયા – પઈ ની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં

by Ravi bhatt Matrubharti Verified in Gujarati Motivational Stories

હમણાં ફેસબુક ઉપર એક ગ્રૂપમાં જોડાવાની સતત રિક્વેસ્ટ આવતી હતી. મેં રિક્વેસ્ટ સ્વીકારી નહીં એટલે એડમિને ઈનબોક્સ મેસેજ કર્યો કે, બીજા ઘણા લેખકો અને પત્રકારો આ ગ્રૂપમાં છે તો પછી તમને જોડવામાં વાંધો શું છે. મેં કહ્યું મને બીજાથી ...Read More