રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી

by Jagruti Vakil Matrubharti Verified in Gujarati Motivational Stories

૫ સપ્ટેમ્બર ---શિક્ષકદિન“શિક્ષક-રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી“ ભારતના બીજા રાષ્ટ્રપતિ,પ્રખર ચિંતક,વિચારક,તત્વજ્ઞાની,ભારતીયસંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન,ઉતમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર –‘શિક્ષક્દિન’ તરીકે જાણીતો છે. ...Read More