શરતો લાગુ: મરાઠી ચલચિત્રનું ગુજરાતીમાં રૂપાયન કે નકલ..!

by Dr Tarun Banker in Gujarati Film Reviews

ગુજરાતી ચલચિત્રોનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાની હવા ચાલી રહી છે. પણ, સત્ય કંઇક જુદું જ છે. એકલ-દોકલ ફિલ્મ ચાલી જવાથી કંઈ વળવાનું નથી. 2020નું વર્ષ સમાપન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષમાં કટલી ફિલ્મો બની તેનો હિસાબ કરવાં ...Read More