ગુજરાતનું ગોઉરવ : ચિત્રકાર હકુ શાહ

by Abhijit Vyas in Gujarati Social Stories

1983 કે 84માં ગુજરાત વિદ્યાપીઠમાં વરિષ્ટ સાહિત્યકાર શ્રી કનુભાઈ જાણી મને વિદયપીઠનું મ્યૂઝિમ જોવા લઇ ગયા. એ સમયે જેમનું ફક્ત નામ જ સાંભળેલું તેવા ચિત્રકાર હકુ શાહનો એમણે મને પરિચય કરાવેલો. સફેદ લેંઘો અને અચ્છા રંગનો ઝભ્ભો પહેરેલા અને ...Read More