રુદ્રની રુહી... - ભાગ-16

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 16રુદ્ર રુહીના રૂમમાં આવ્યો."અભીષેક અને રુહી તમે મારી સાથે આવવા ઇચ્છો તો જલ્દી તૈયાર થઇ જજો."રુદ્ર રૂમમાંથી જતાં જતાં અટકી ગયો."રુહી,તમે ઇચ્છો તો તમે રસોડામાં જઇ શકો છો.તમે મારા પત્ની છો." રુહી ...Read More