ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા- સાવિત્રીબાઈ ફુલે

by Parth Prajapati in Gujarati Motivational Stories

વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે. પરંતુ સામાન્ય માણસથી મહાન વ્યક્તિત્વ ધારણ કરવાનો જે રસ્તો છે એ ખુબ જ કંટકોની ભરેલો હોય છે.આ માર્ગ પર ચાલતી વખતે કોઈ પણ સાથે નથી હોતું. વ્યક્તિ મહાન ત્યારે બને જ્યારે તે પોતાને ...Read More