શ્રીકૃષ્ણનાં મતે માંસાહાર પુણ્ય છે કે પાપ..

by Abhishek Dafda in Gujarati Spiritual Stories

આમ તો ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય તે દરેક વ્યક્તિનો પોતાનો અંગત નિર્ણય હોય છે. પરંતુ હિન્દૂ ધર્મમાં અમુક લોકો માંસાહારને નિષેધ માને છે ત્યાં અમુક હિંદુઓ માંસાહારને માન્યતા દેતા જોવા મળે છે. આજે પણ આપણને ઘણીબધી ...Read More