રુદ્રની રુહી... - ભાગ -20

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -20 રુહીની આંખમાંથી આંસુનું ટીપું પડે તે પહેલા જ તેણે તેને લુછી નાખ્યું અને બોલી. "રુદ્ર મને તમારો મોબાઇલ આપશો?" રુહીએ કહ્યું. રુદ્રએ તેનો મોબાઇલ રુહીને આપ્યો, રુહીએ તે મેસેજીસ ઓપન કર્યા ...Read More